ધ્વનિ, સ્વર, વ્યંજન ભાગ- 2

 ધ્વનિ, સ્વર, વ્યંજન ભાગ- 2 ||

Sound, vowel, consonant Gujarati


✅ અં અને અઃ 


👉અં” એ “અઃ” નું અનુનાસિક (નાકમાંથી થતું) ઉચ્ચારણ છે.


👉 અ: માં રહેલો વિસર્ગ સંસ્કૃત ભાષાનો છે. 


👉  વિસર્ગ એટલે જેનો ઉચ્ચાર કરતી વખતે શ્વાસને વિશેષ રીતે છોડી દેવામાં આવે છે. 


👉  વિસર્ગ એકલા વ્યંજન પછી અને એકલા સ્વર પછી ક્યારેય આવતો નથી. વિસર્ગ સ્વર

       સાથે ભળેલા  વ્યંજન પછી જ આવે છે. દા.ત., નિઃસંદેહ,  દુઃખ


👉 વિસર્ગનો ઉચ્ચારજેવો થાય છે. 


👉 વિસર્ગ એ સામાન્ય રીતે દરેક વખતે નહીં) હલત્ત “” નું સ્વરૂપ છે.



સ્વરોનાં ઉચ્ચારસ્થાન :


સ્વર

કયાંથી બોલાય? / સ્થાન

કેવો કહેવાય ? /પ્રકાર

અ-આ

કઠમાંથી   

કઠય

ઇ–ઈ

તાળવામાંથી

તાલવ્ય

ઉ–ઊ 

હોઠમાંથી


મૂર્ધામાંથી

મૂર્ધન્ય 

એ-ઐ

કંઠ અને તાળવામાંથી 

કંઠયતાલવ્ય

ઓ-ઓ

કંઠ અને હોઠમાંથી 

કંધ્યોષ્ઠય


સજાતીય સ્વર :


👉 એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરોને એકબીજાના સજાતીય સ્વરો કહેવાય છે. 


વિજાતીય સ્વર :


👉જુદાં જુદાં સ્થાનોમાંથી બોલાતા સ્વરો એકબીજાના વિજાતીય સ્વરો છે. 

👉 સજાતીય અને વિજાતીય સ્વરોનો ખ્યાલ તમને સંધિમાં ખૂબ જ ઉપયોગી બનશે, તેથી આ

      ખ્યાલ બરાબર સમજી લેવો જરૂરીછે. કોઠામાં દર્શાવેલા છ સ્થાનોને આધારે આ સમજ તમારા

      માટે સરળ બનશે.


ધ્વનિ, સ્વર, વ્યંજન ગુજરતિ ભાગ- 1


વ્યંજન એટલે શું? :


👉 જે ધ્વનિનું ઉચ્ચારણ કરવામાં સ્વરની સહાય લેવી પડે તેવા ધ્વનિને વ્યંજન તરીકે ઓળખવામાં

       આવે છે.

 ઉદા., ફ + અ = ક              ૨ + અ = ૨ 


👉  વ્યંજન શબ્દ “વિ + અંજન' નો બનેલો છે, જેમાં   વિ – વિશેષ અંજન – મેળવણી

         એટલે કે જેમાં સ્વરની વિશેષ મેળવણી કરવામાં આવે તે વ્યંજન. 

👉  ગુજરાતી ભાષાના વ્યંજનોની સંખ્યા ૩૪ છે, જેમાં વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજનનો

        સમાવેશ  થાય છે. 


વર્ગીય વ્યંજન / સ્પર્શ વ્યંજન :


👉 ક થી મ સુધીના ૨૫ વ્યંજનોનું જુદા જુદા પાંચ વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું હોવાથી તેને

       વર્ગીય  વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે અને તેના ઉચ્ચાર વખતે મુખવિવરના જુદા જુદા

       ભાગો સાથે જીભનો સ્પર્શ થાય છે, તેથી સ્પર્શ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. આ 

       વ્યંજનો  નીચે પ્રમાણે છે. 


વર્ગીય વ્યંજન / સ્પર્શ વ્યંજન :






No comments

Powered by Blogger.