PHRASAL VERB


        *PHRASAL VERB*

🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝?


💎 *Deal in - નો ધંધો કરવો*

💎 *Deal with - ની સાથે વ્યવહાર કરવો*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖🏖🏖


💎 *Die of - રોગ, અકસ્માતથી મરવું*

💎 *Die for - ને માટે મરવું*


🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖🏖🏖


💎 *Do away with - નાશ કરવો, છટકવું*

💎 *Do with - વ્યવહાર કરવો, ઉદાહરણ તરીકે*

💎 *Do without - ના વગર ચાલવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Drop down - છોડી દેવું*

💎 *Drop off - ઘટવું, જોકાં ખાવાં*

💎 *Drop out - છોડી દેવું, ભાગ ના લેવો*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Get away - ના થી છૂટકારો મેળવવો, છટકવું*

💎 *Get along - સંચાલન કરવું, પ્રગતિ કરવી*

💎 *Get in - એકઠું કરવું /થવું, અંદર દાખલ થવું*

💎 *Get off - છટકવું, ઉતરવું, શરૂ કરવું*

💎 *Get out of - માંથી બહાર નીકળવું*

💎 *Get on - સાજા થવું, પ્રગતિ કરવી, સંમતિ થવી*

💎 *Get over - માંથી પાર ઉતરવું*

💎 *Get through - સફળતાથી બહાર આવવું*

💎 *Get up - ઉઠવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Give away - વહેચવું, માર્ગ આપવો*

💎 *Give in - તાબે થવું*

💎 *Give up - છોડી દેવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝


💎 *Go ahead - આગળ વધવું*

💎 *Go into - અંદર સરકવું*

💎 *Go on - ચાલુ રાખવું*

💎 *Go through - અનુભવવું, વેઠવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖

💎 *Hold back - પ્રતિબંધ*

💎 *Hold on - એક સ્થિતિમાં પકડી રાખવું*

💎 *Hold up - રસ્તામાં બળપૂર્વક રોકવું, મોડુ કરવું* 


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝


💎 *Keep away - થી દુર રહેવું/રાખવું*

💎 *Keep down - કાબુમાં રાખવું, દબાવી દેવું*

💎 *Keep on - ચાલુ રાખવું, મંડ્યા રહેવું*

💎 *Keep up - હિંમત કે ઉત્સાહ ટકાવી રાખવો*

💎 *Keep off - દુર રહેવું/રાખવું*


🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖🏖


💎 *Let in - અંદર જવાની છુટ આપવી*

💎 *Let out - જવાની છુટ આપવી*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Look about - શોધવું, તપાસવું*

💎 *Look after - ની સંભાળ રાખવી, કાળજી રાખવી*

💎 *Look for - શોધવું*

💎 *Look into - તપાસવું, જોઈ જવું*

💎 *Look forward to - ની પ્રતિક્ષા કરવી*

💎 *Look up - આંખ ઉઠાવીને જોવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Make out - સમજવું, ઉકેલવું*

💎 *Make up - સમાધાન કરવું, શુંગાર*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Put down - લખી લેવું, શાંત કરવું*

💎 *Put off - મુલતવી રાખવું, બહાનું બતાવવું* 

💎 *Put on - પહેરવું*

💎 *Put out - બુઝાવી નાખવું*

💎 *Put up - સ્થાપવું, ઉભું કરવું, મુકામ કરવો*

💎 *Put up with - ને સહન કરવુ*


🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖🏖🏖


💎 *Set aside - જુદુ તારવવું, ઉપેક્ષા કરવી*

💎 *Set apart - જુદુ તારવવું*

💎 *Set off/out - મુસાફરી શરુ કરવી*

💎 *Set up - સ્થાપવું, વ્યવસાય શરુ કરવો*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Stand by - તૈયાર રહેવું, ટેકો આપવો*

💎 *Stand for - પ્રતિક હોવું*

💎 *Stand out - સમર્થન કરવું, બહાર નિકળવું*

💎 *Stand out - સંમતિ ન આપવી, દુર રહેવું*


🏖🏖🏖🏝🏝🏝🏝🏝🏝🏖


💎 *Turn against - ની સાથે ઝગડવું*

💎 *Turn down - માગણીનો અસ્વીકાર કરવો*

💎 *Turn into - ફેરવાઇ જવું*

💎 *Turn off - પ્રવાહ બંધ કરવો*

💎 *Turn on - ચાલુ કરવું, ના ઉપર હુમલો કરવો*

💎 *Turn over - પાનું ફેરવવું*

💎 *Turn out - નિવડવું*

💎 *Turn to - ના તરફ કરવું*

💎 *Turn up - આવી પહોંચવું, અચાનક મળવું*



No comments

Powered by Blogger.