પ્રકરણ નં 9 :-વન અને વન્ય જીવ સંસાધન
પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ.
🎯 *ધોરણ-10*
🎯 *પ્રકરણ નં 9 :-વન અને વન્ય જીવ સંસાધન*
✍🏻 *માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે ?*
A.ક્ષત
B.અખંડ
*C.અક્ષત* ✔
D.ખંડિત
✍🏻 *વહીવટી દ્રષ્ટિએ જંગલોનાં કેટલા પ્રકાર પડે છે ?*
*A.3* ✔
B.4
C.5
D.6
✍🏻 *વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી ?*
A.અનામત જંગલ
B.સંરક્ષિત જંગલ
*C.વર્ગીકૃત જંગલ* ✔
D.અવર્ગીકૃત જંગલ
✍🏻 *વહીવટી દ્રષ્ટિએ જંગલોનાં પ્રકારનાં વર્ગીકરણમાં નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.અનામત જંગલ :- આ પ્રકારનાં જંગલો સીધાં સરકારીતંત્રના નિયંત્રણમાં હોય છે અને એમાં લાકડાં કાપવાં કે વીણવાં તથા પશુચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે.
B.સંરક્ષિત જંગલો:- આ પ્રકારનાં જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે,વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ હોય છે.
C.અવર્ગીકૃત જંગલ:-આ પ્રકારનાં જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી.અહીં વૃક્ષોના કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *માલિકી,વહીવટ અને વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે ?*
A.2
*B.3* ✔
C.4
D.5
🎯 1. *રાજ્યમાલિકીનું જંગલ* :- આ પ્રકારનાં જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે.દેશમાં મોટાભાગનાં જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
2. *સામુદાયિક વન(Communal forest)* :- આ પ્રકારનાં જંગલો પર સ્થાનિક સ્વરાજ્યનિ સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.
3. *ખાનગી જંગલ:-* આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા મેઘાલય,પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારનુ જંગલ વિશેષ જોવા મળે છે.
✍🏻 *નિર્વનીકરણ (જંગલ વિનાશ) ને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે ?*
A.કાર્બન મોનૉક્સાઈડ
B.એમોનિયા
C.નાઈટ્રોજન
*D.કાર્બન ડાયૉક્સાઈડ*✔
✍🏻 *ભારતમાં પશુ-પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિઓ છે ?*
A. *81,251* ✔
B 80,521
C.72,878
D.78,635
✍🏻 *વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે*
A.બાર લાખ
B.એકવીસ લાખ
C.સાત લાખ
*D.પંદર લાખ*✔
✍🏻 *વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ?*
A.પંદરમું
*B.બારમું* ✔
C.દસમું
D.આઠમું
✍🏻 *નીચેનામાંથી કયા ખંડોના વન્યજીવો ભારતમાં જોવા મળે છે ?*
*A .એશિયા,આફ્રિકા,યુરોપ* ✔
B.એશિયા,અમેરિકા,યુરોપ
C.એશિયા,,યુરોપ,ઓસ્ટ્રેલિયા
D.ઓસ્ટ્રેલિયા,અમેરિકા,એશિયા
✍🏻 *દુનિયામાં કયો એવો દેશ છે,જેમાં સિંહ અને વાઘ તેમનાં કુદરતી આવાસમાં વિચરે છે ?*
A.રશિયા
B.ચીન
*C.ભારત* ✔
D.દ.આફ્રિકા
✍🏻 *હિમાલયની લગભગ 3000 મીટરની ઊંચાઈએ બરફમાં રહેતું પ્રાણી કયું છે ?*
A.હિમચિત્તો
B.હિમહરણ
C.હિમઘોરાડ
*D.હિમદીપડો*✔
✍🏻 *ગત સદીની શરૂઆતમાં ગુજરાતમાં ઈડર,અંબાજી અને દાંતાનાં જંગલોમાં કયું પ્રાણી જોવા મળતું હતું ?*
*A.વાઘ* ✔
B.ચિત્તો
C.સિંહ
D.હિમદીપડો
✍🏻 *ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે ?*
*A.હાથી* ✔
B.ચિત્તો
C.દીપડો
D.વાઘ
✍🏻 *ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે ?*
A.ઘુડખર
B.રીંછ
*C.વાઘ* ✔
D.દીપડો
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભારતનાં જંગલોમાંથી ગીધ,ગુલાબી ગરદનવાળી બતક,સારસ અને ઘુવડ વગેરે ભવિશ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે.
B.ગુજરાતની નર્મદા,તાપી,મહી,અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાનાં આરે છે.
C.પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આજા સરળતાથી જોવા મળતો નથી.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *કયાં રાજ્યોના સમુદ્રકિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ?*
A.મહારાષ્ટ્ર,ગુજરાત
B.કેરલ,તમિલનાડુ
*C.ઓડિશા,ગુજરાત* ✔
D.આંધ્ર પ્રદેશ,ગુજરાત
✍🏻 *પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે......*
A.શિકાર
B.બહુહેતુક યોજનાઓનું નિર્માણ
*C.જંગલોનો વિનાશ* ✔
D.દાવાનળ
✍🏻 *નીચેનામાંથી કયું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી ?*
A.માનવની જમીન મેળવવાની ભૂખ
B.ઈમારતી લાકડું મેળવવા માટે
*C.નિરાશ્રિત વન્ય-પશુઓના કારણે* ✔
D.વિકાસ યોજનાઓના નિર્માણ ના લીધે
✍🏻 *લાલ પાંડા ભારતમાં ક્યાં જોવા મળે છે ?*
A.પૂર્વઘાટના ગીચ વનોમાં
B.પશ્વિમઘાટના ગીચ વનોમાં
*C.પૂર્વ હિમાલયના શીત વનોમાં* ✔
D.હિમાલયનાં દલદલ ક્ષેત્રોમાં
✍🏻 *લાલ પાંડાની વસ્તી ભારત ઉપરાંત નીચેના પૈકી કયા દેશોમાં જોવા મળે છે ?*
A.ચીન,મ્યાનમાર,બાંગ્લાદેશ,પાકિસ્તાન
*B.ચીન,નેપાળ,ભૂતાન,મ્યાનમાર* ✔
C.શ્રીલંકા,અફઘાનિસ્તાન,પાકિસ્તાન
D.ચીન,શ્રીલંકા,મ્યાનમાર
✍🏻 *જળચર ગંગેય ડોલ્ફિન વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.ભારતમાં ગંગા-બ્રહ્મપુત્રા અને ચંબલ નદીમાં જોવા મળે છે.
B.આ ગંગેય ડોલ્ફિન વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સૂ-સૂ અવાજ કરતી હોવાથી સ્થાનિકો તેને સોંસ,સૂસૂ કે સૂઈસ એવા નામે પણ ઓળખાય છે.
C.ભારત ઉપરાંત તે આપણા પાડોશી દેશો બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે
✍🏻 *ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી
A.ઈ.સ.1951માં
B.ઈ.સ.1961
*C.ઈ.સ.1971માં*
D.ઈ.સ.1981માં
✍🏻 *હાલમાં દેશમાં કુલ કેટલાં વાઘ પરિયોજનાનાં ક્ષેત્રો કાર્યરત છે
A.
B.2
C.3
*D.44*
✍🏻 *ભારતમાં હાથી પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી
A.ઈ.સ.19
*B.ઈ.સ.1992*
C.ઈ.સ.200
D.ઈ.સ.201
✍🏻 *હાલમાં દેશોમાં કુલ કેટલા હાથી પરિયોજના સંરક્ષિત વિસ્તારો છે
*A.26*
B.3
C.1
D.2
✍🏻 *દીપડા વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે
A.દીપડાએ બિલાડી કુળનો છે,સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે
B.તેની વસ્તી સમગ્ર ભારતમા જોવા મળે છે.તે સંપૂર્ણે કાળા રંગના પણ જોવા મળે
C ગુજરાતનાં જંગલોમાં તે મોટી સંખ્યામાં છે
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે
✍🏻 *વિશ્વનાં ફક્ત કયા ખંડમાં ચિત્તો કુદરતી આવાસમાં જોવા મળે છે
A.એશિ
*B.આફ્રિકા*
C.ઉત્તર અમેરિકા
D.ઓસ્ટ્રેલિ
✍🏻 *ભારત ' રાઈનો વિઝન'(Rhino vision)2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા કેટલા સુધી લઈ જવાની લક્ષ્યાંક રખાયો છે
A.20
*B.3000*
C.400
D.500
✍🏻 *ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે
A.
*B.9*
C.1
D.1
✍🏻 *ભારત સરકારે ગીધ પરિયોજના ક્યારે શરૂ કરી
*A.2004*
B.201
C.200
D.200
✍🏻 *એકશિંગી ભારતીય ગેંડા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે
A.એકશિંગી ભારતીય ગેંડો ભારતમાં અસમમાં બ્રહ્મપુત્રનાં દલદલનાં ક્ષેત્રો,બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં જોવા મળે છે
B.તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર થાય
C.તે તૃણાહારી જીવ છે
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે
✍🏻 *ભારત સરકારે હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ કરી
A.20
*B.2000*
C.200
D.201
✍🏻 *મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં છે
A.મણિપુર હંગુલ પરિયોજ
B.મણિપુર લાલ પાંડા પરિયોજના
*C.મણિપુર થામિલ પરિયોજના*
D.મણિપુર નામિલ પરિયોજના
✍🏻 *................ માં ચોક્કસ મર્યાદામાં માનવીની પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે
A.રાષ્ટ્રીય ઉદ્યા
*B.અભયારણ્ય
C.જૈવ આરક્ષિત ક્ષેત્ર
✍🏻 *નિચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે
A.અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્યસરકાર દ્રારા કરી શકાય
B.રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારનાં સંકલનથી થાય છે
C.જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.
✍🏻 *કોનો વિસ્તાર સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે
A.અભયારણ્ય
B.રાષ્ટ્રીય ઉદ્યાનનો
*C.જૈવ આરક્ષિત ક્ષેત્રનો
✍🏻 *ગુજરાતનાં કરછના રણને ઈ.સ..............માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે
A.20
B.200
*C.2008*
D.200
✍🏻 *એતુરનાગરમ્ વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
A.આંધ્રપ્રદે
B.ગો
C.કર્ણાટ
*D.તેલંગણા*
✍🏻 *કર્નાલા વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
A.તમિલના
*B.મહારાષ્ટ્ર*
C.પંજા
D.તેલંગણા
✍🏻 *વેદાનથાંગલમ પક્ષી અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
A.કે
B.આંધ્રપ્રદે
*C.તમિલનાડુ*
D.મહારાષ્ટ્ર
✍🏻 *રંગાનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
*A.કર્ણાટક*
B.નાગાલેન્ડ
C.ઓરિસ્સા
D.તમિલના
✍🏻 *શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
A.મહારાષ્ટ્ર
B.કે
*C.મધ્યપ્રદેશ*
D.અરુણાચલ પ્રદે
✍🏻 *સારિસ્કા વન્યજીવ અભયારણ્ય ભારતનાં કયા રાજ્યમાં આવેલું છે
A.મધ્યપ્રદે
B.તમિલના
C.કેર
*D.રાજસ્થાન*
Leave a Comment