ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો.

 ➡️ ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો.


1)નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે.➖ ચંદ્રકાંત બક્ષી 


2)ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે.➖ કાર્ટૂન 


3)ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો.➖ સ્નેહરશ્મિ 


4)જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા.➖ ઉમાશંકર જોશી 


5)ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું તખલ્લુસ વાસુકી છે. ➖ઉમાશંકર જોશી 


6)પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે. 

➖મધુસુદન પારેખ 


7)જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે.➖ નર્મદ 


8)લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.➖ચુનીલાલ મડિયા 


9)હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે.➖ આનંદશંકર ધ્રુવ 


10)નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે.➖ તળાજા 


11)ગુજરાતી સાહિત્ય અકાદમી નું  મુખપત્ર કયું છે.➖ શબ્દ સૃષ્ટિ 


12)ધૂમકેતુ નું મૂળ નામ જણાવો. 

➖ગૌરીશંકર જોષી 


13)પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ માનવીની ભવાઈ 


14)જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે.➖ કવિ ખબરદાર 


15)ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.➖ ઉમાશંકર જોશી 


16)રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો. ➖ઝવેરચંદ મેઘાણી


17)લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે.➖ ઝવેરચંદ મેઘાણી 


18)સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.➖ભિક્સુ  અખાડા આનંદ 


19)કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે. 

➖ગુજરાતી સાહિત્ય પરિષદ 


20)ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા.➖ કાકાસાહેબ કાલેલકર 


21)સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.➖ દર્શક 


22)હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.➖ કલાપી 


23)સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે. ➖ગોવર્ધનરામ ત્રિપાઠી 


24)સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે. ➖વિજ્ઞાન 


25)દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.➖ ગુણવંત શાહ 


26)છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.➖ રમેશ પારેખ 


27)જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.➖ કવિ બોટાદકર 


28)નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.➖ બ.ક ઠાકોર 


29)સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.➖ કલાપી 


30)ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે. 

➖સંસ્કૃતિ 


31)કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે. ➖ગુજરાત સાહિત્ય સભા 


32)આદિ કવિ તરીકે કોણ જાણીતું છે. ➖નરસિંહ મહેતા 


33)એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.➖ વિનોદ ભટ્ટ 


34)પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. 

➖માનવી ની ભવાઈ 


35)જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.➖ પ્રેમાનંદ


36)લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે. ➖પુનવસુ 


37)નળાખ્યાનની રચના કોણે કરી. 

➖પ્રેમાનંદ 


38)મળેલા જીવ કોની કૃતિ છે. 

➖પન્નાલાલ પટેલ 


39)ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે. ➖નટવરલાલ પંડ્યા 


40)વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.➖ નરસિંહ મહેતા


🔹બોધકથા “મહેનતનો રોટલો'ના લેખક કોણ છે?

👉પન્નાલાલ પટેલ


🔹પ્રકૃતિગીત સુંદર સુંદર’ના કવિ કોણ છે?

👉ધર્મેન્દ્ર માસ્તર


🔹ધર્મેન્દ્ર માસ્તરનું તખલ્લુસ શું છે?

👉મધુરમ


🔹હાસ્યકથા “શરદીના પ્રતાપે’ના કર્તા કોણ છે?

👉જ્યોતીન્દ્ર દવે


🔹પ્રવાસનું વર્ણન કરતી નર્મદા મૈયા કોની કૃતિ છે?

👉રમણલાલ સોની


🔹ઊર્મિકાવ્ય “અક્કલ દક્કલ'ના રચયિતા કોણ છે?

👉બાલમુકુન્દ દવે


🔹પુર્વાલાપ' કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે ?

👉કાન્ત


🔹પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાન" ની નાયિકાનું નામ શું છે ?

👉ઉત્તરા


🔹ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા.."એ કોની જાણીતી પંક્તિ છે ?

👉કાન્ત


🔹લકી ફિલ્મ સ્ટડિયો હાલોલમાં સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી ?

👉સંતુ રંગીલી.


🔹કયા કવિને ગુજરાતના “ઓમાર ખય્યમ” અને “ગુજરાતના વર્ડઝવર્થ” કહેવામાં આવ્યા છે ?

👉કલાપી


🔸ઈશ્વર પેટલીકરનું જન્મસ્થળ ક્યું છે?

👉પેટલાદ (પેટલી)


🔸ઈશ્વર પેટલીકર કયા માસિક દ્વારા સામાજિક પ્રશ્નોની છણાવટ કરતા હતા?

👉સંસાર


🔸જન્મટીપ', મારી હૈયાસગડી', કાશીનું કરવત' કોની પ્રચલિત કૃતિઓ છે?

👉ઈશ્વર પેટલીકર


🔸સુરેશ જોષીનું જન્મસ્થળ કયું છે?

👉વાલોડ


🔸મરણોત્તર', કથોપકથન', ઈદમ્ સર્વમ્' વગેરે કોની કૃતિઓ છે?

👉સુરેશ જોષી


🔹ભટ્ટ વલ્લભ મેવાડાની પદ રચનાઓ કયા નામે જાણીતી છે?

👉શક્તિની ભક્તિ


🔹કવિ ભાલણે ‘નળાખ્યાન'ની રચના કયા સંસ્કૃત ગ્રંથોનેbઆધારે કરી હતી?

👉ઔષધિય ચરિત અને નલચંપૂ


🔹ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામાચરિત્રના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યા હતા?

👉શ્રીમદ્ ભાગવત


🔹કવિ નર્મદે કયા સામાયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી?

👉ડાંડિયો


🔹કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો?

👉શ્રી કૃષ્ણ શરણં મમ








No comments

Powered by Blogger.