વિશેષણઃ ગુજરાતી વ્યાકરણ
♻️વિશેષણ♻️
🔷વિશેષણઃ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહે છે.
🌠વિશેષ્યઃ વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહે છે.
🔸વિશેષનના બે ભાગ છે.(૧) વિકારી (૨) અવિકારી
♟વિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (વિકાર) પામે તે વિકારી વિશેષણ :-
દા.તઃ રાતો ઘાડો / રાતી ઘાડી / રાતું ઘાડું
♟અવિકારી :– જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર (અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ.
દા.તઃ સુંદર છોકરો / સુંદર છોકરી /
સુંદર છોકરું
Leave a Comment