Antonyms words

 *Antonyms are words that are opposite to each other. Here are a few* *words : (ઍન્ટ્રોનિમ એ શબ્દો છે જે એકબીજાથી વિરુદ્ધ છે. અહીં થોડા શબ્દો છે:)*


1. Above × Below (ઉપર - નીચે)

2. Add  × Subtract  (ઉમેર - કાઢ)

3. All  × None (બધું - કઈ નહીં)

4. Alone  × Together (એકલા - જોડે)

5. Always × Never (કાયમ - કદી નહીં)

6. Back × Front (પાછળ - આગળ)

7. Before × After (પહેલાં - પછી)

8. Begin × End (શરૂ કરવું - પતાવવું)

9. Big × Little (મોટી - નાની)

10. Cold × Hot (ટાઢું - ગરમ)

11. Cool × Warm (ઠંડુ - ઉનું)

12. Dark × Light (અંધારું - અજવાળું)

13. Difficult × Easy (અઘરું - સહેલું)

14. Dry × Wet (સૂકું - ભીનું)

15. Early × Late (વહેલી - મોડી)

16. East × West (પૂર્વ- પશ્ચિમ)

17. Empty × Full (ખાલી - ભરેલું)

18. Enter × Exit (આવવું - જવું)

19. Even × Odd (બેકી - એકી)

20. Fact × Fiction (સત્ય - કલ્પના)

21. Private × Public (ખાનગી - જાહેર)

22. Play × Work (રમવું - કામ કરવું)

23. Part × Whole (ટુકડો - આખો)

24. Over × Under (માથે - હેઠે)

25. Open × Close (ખુલ્લો - બંધ)

26. On × Off (ચાલુ - બન્ધ)

27. North × South (ઉત્તર - દક્ષિણ)

28. Near × far (નજીક - દૂર)

29. Most × Least (વધુ - જરીક)

30. Loud  × Quiet (રાડિયું - શાંત)

31. First  × Last (પેલ્લું - છેલ્લો)

32. Get × Give (લેવો - દેવો)

33. Tie × Untie (બાંધવો - છોડવો)

34. High × Low (ઊંચો - નીચો)

35. Inside × Outside (અંદર - બહાર)

36. Jolly × Serious (રમુજી - ગંભીર)

37. Know × Guess (જાણવું - ધારવું)

38. Leave × Stay (છોડવું - રેવું)

39. Push × Pull (ધકેલવું - ખેંચવું)

40. Question × Answer (સવાલ - જવાબ)

41. Raise × Lower (ઉંચું કરવું- નીચું કરવું)

42. Right × Wrong (સાચો - ખોટી)

43. Sad × Happy (દુઃખી - મોજીલો)

44. Sit × Stand (બેસવું - ઊભા થવું)

45. Sweet × Sour (મીઠો - કડવો)

46. There × Here (ત્યાં - અહીં)

47. Thick × Thin (જાડો - પાતળો)

48. Lock × Unlock

49. Throw × Catch

50. Safe × Dangerous



No comments

Powered by Blogger.