VOCABULARY

 🚦VOCABULARY🚦


Capsize - કેપસાઈઝ - ઊંધું વળવું


Exemption - એગજેમ્પશન - મુક્તિ


Emulation - એમ્યુલેશન - સ્પર્ધા, હરીફાઈ


Toddler - ટોડલર - નવું ચાલતા શીખેલું બાળક


Provision - પ્રોવિઝન - જોગવાઈ, ખાદ્ય સામગ્રી


Stereotype - સ્ટીરિયોટાઇપ - રૂઢિબદ્ધ ધારણા


Literacy - લિટરસી - સાક્ષરતા


Quantum - કવોન્ટમ - પરિમાણ, જથ્થો, માત્રા


Wage - વેજ - વેતન, રોજી


No comments

Powered by Blogger.