સોનેટ
🎼 સોનેટ 🎼
👉સોનેટ ઇટાલી માથી ઉદભવેલ શબ્દ કે સાહિત્ય પ્રકાર છે.
👉સોનેટ મા કુલ ૧૪ પંક્તિ નુ હોય છે.
🔹સોનેટ ના પ્રકારો🔹
➖સોનેટ ના ત્રણ પ્રકારો નીચે મુજબ છે.
________________________
૧ ➖પેટ્રાકૅન : -
👉પ્રથમ આઠ પંક્તિ અને ત્યારબાદ ૬ પંક્તિ ના કાવ્ય ને પેટ્રાકૅન સોનેટ કહેવામાં આવે.
________________________
૨➖શેક્સપિયરન :-
👉ચાર પંક્તિ ના ત્રણ વિભાગો હોય અને છેલ્લે એ પંક્તિ મા અંત આવે તેને શેક્સપિયરન સોનેટ કહેવાય છે.
________________________
3➖ મિલ્ટાનિૅક :-
👉સળંગ ચૌદ પંક્તિ ના કાવ્ય ને મિલ્ટાનિૅક સોનેટ કહેવાય છે.
________________________
👉સોનેટ સૌ પ્રથમ બંગાળી ભાષામાં પ્રયોજાયુ હતુ.
👉સોનેટ ને બીજા છંદસ અને અછંદસ ના નામથી પણ ઓળખવામાં આવે છે
Leave a Comment