ગુજરાતમા આવેલા અભયારણ્ય
🌹ગુજરાતમા આવેલા અભયારણ્ય🌹
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
✍ બનાસકાંઠા👉બાલારામ અભયારણ્ય
✍બનાસકાંઠા👉જેસોર રિછ અભયારણ્ય
✍કચ્છ👉સુરખાબનગરઅભયારણ્ય
✍કચ્છ👉નારાયણ સરોવર
✍કચ્છ👉કચ્છ ઘોરાડ અભયારણય
✍જામનગર👉ખીજડીયા અભયારણ્ય
✍પોરબંદર👉પોરબંદર પક્ષી અભયારણ્ય
✍પોરબંદર👉બરડા અભયારણ્ય
✍રાજકોટ👉હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
✍અમરેલી👉પાણીયા અભયારણ્ય
✍મોરબી👉રામપરા અભયારણ્ય
✍અમદાવાદ સુરેન્દ્રનગર👉નળ સરોવર પક્ષી અભયારણ્ય
✍નર્મદા👉શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય
✍પંચમહાલ👉જાંબુઘોડા અભયારણ્ય
✍ડાંગ👉પુર્ણા અભયારણ્ય
✍મહેસાણા👉થોળ અભયારણ્ય
✍દાહોદ👉રતનમહાલ અભયારણ્ય
✍અમરેલી👉મીતીયાળા વન્યજીવન
Leave a Comment