ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
🎆ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો🎆
🎆ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થાપના:1975
વિસ્તાર:258,71 ચો કિમિ
જિલ્લો:જુનાગઢ
મુખ્ય પ્રાણીઓ:સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર
🎆કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થાપના:1976
વિસ્તાર:34.08 ચો કિમી
જિલ્લો:ભાવનગર
મુખ્ય પ્રાણીઓ:કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ
🎆વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થાપના:1979
વિસ્તાર:23,99 ચો કિમિ
જિલ્લો:નવસારી
મુખ્ય પ્રાણીઓ: દીપડા, ઝરખ, ચિત્તલ, ચૌસિંગા
🎆દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન
સ્થાપના:1982
વિસ્તાર:162 .89 ચો કિમિ
જિલ્લો:કરછનો અખાત ,જામનગર
મુખ્ય પ્રાણીઓ: સમુદ્રીઘોડા, કોરલ, જેલી ફ્રીશ, ઓક્ટોપ્સ, ઓયેસ્ટર, ડોલ્ફીન, ડૂગોગ
રહેવર તેજલબા✍
Leave a Comment