કવિ અને તેમની રચના
━━━━━━━━━━━━━━━━━━
❝ કવિ અને તેમની રચના ❞( ભાગ :- 1 )
━━━━━━━━━━━━━━━━━━
૧) પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા
રચના: મહાકવિ નાનાલાલ
૨ ) કોઈનો લાડકવાયો
રચના: ઝવેરચંદ મેઘાણી
૩) ગ્રામ્ય માતા
રચના: કલાપી
૪) સાગર અને શશી
રચના: કાન્ત
૫) ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
રચના: બાલાશંકર કંથારિયા
૬) વૈષ્ણવજન તો તેને કહીએ
રચના: નરસિંહ મહેતા
૭ ) જનનીની જોડ સખી નહી મળે રે લોલ
રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
૮) જય જય ગરવી ગુજરાત
રચના: નર્મદ
૯) ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
૧૦) મંગલ મંદિર ખોલો દયામય
રચના: નરસિંહરાવ દિવેટીયા
૧૧) ગમતાનો કરીએ ગુલાલ
રચના: મકરંદ દવે
૧૨) ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
રચના: ઉમાશંકર જોશી
૧૩) ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
રચના: રમેશ પારેખ
૧૪) એક જ દે ચિનગારી
રચના: હરિહર ભટ્ટ
૧૫) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
રચના: ખબરદાર
૧૬) આ નભ ઝૂક્યું તે કાનજી
રચના: પ્રિયકાન્ત મણિયાર
૧૭) હરિનો મારગ છે શૂરાનો
રચના: પ્રીતમદાસ
૧૮) તરણા ઓથે ડુંગર
રચના: ધીરો ભગત
૧૯) કેવડિયાનો કાંટો અમને
રચના: રાજેન્દ્ર શાહ
૨૦) શ્યામ રંગ સમીપે ન જાવું
રચના: દયારામ
૨૧) કાળ કેરી કેડીએ ઘડીક આપણો સંગ
રચના: નિરંજન ભગત
૨૨) ગોવિન્દો પ્રાણ અમારો રે
રચના: મીરાંબાઈ
૨૩) તિલક કરતાં ત્રેપન
રચના: અખો
૨૪) બંદર છો દૂર છે
રચના: સુંદરજી બેટાઈ
૨૫) ચારણ-કન્યા
રચના: ઝવેરચંદ મેઘાણી
૨૬) મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ
રચના: મહાકવિ નાનાલાલ
૨૭) પ્રાણિયા ભજી લેને કિરતાર
રચના: ભોજો ભગત
૨૮) વરસાદ ભીંજવે
રચના: રમેશ પારેખ
૨૯) આંધળી માનો કાગળ
રચના: ઈન્દુલાલ ગાંધી
૩૦) વિનાશકાળે વિપરીત બુદ્ધિ
રચના: બુલાખીરામ
━━━━━━━━━━━━━━━━━━
Leave a Comment