શામળ ભટ્ટ
🍁શામળ ભટ્ટ🍁
📌 ગજરાતી ભાષાનો પ્રથમ "વાર્તાકાર",
પધવાર્તાના પિતા
🌹જન્મસ્થળ:અમદાવાદમાં આવેલ ગોમતીપુર.(વેગણપુર)
🌹 પિતા:વિરેશ્વર ભટ્ટ
🌹 માતા: આનંદીબાઈ
🌹 ગુરુ:નનાભટ્ટ
✍️તમના જન્મની તારીખ જુદા જુદા સ્ત્રોત મુજબ જુદી જુદી મળે છે. તેઓ ૧૬૯૪ અથવા ૧૭૧૮માં જન્મ્યા હશે.
જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા. તેમનું મૃત્યુ ૧૭૬૯ અથવા ૧૭૬૫માં થયું હતું.
શામળ ભટ્ટે ૨૬ રચનાઓનું સર્જન કર્યું છે.
તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગમીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે. તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્વાત્રિંશકા, વેતાલપંચવિન્શતિ, શુકસપ્તતિ, ભોજપ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેના પરથી રચેલી સિંહાસન બત્રીસી, વેતાળ પચ્ચીસી, સુડા બહોતેરી તેમના જાણીતા સર્જન છે. આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે. મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સુત્રો અને કોયડાઓ પણ છે.તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વનેચરની વાર્તા, પાંચ-ડંડા, ભદ્રભામિની, રેવાખંડ, ચંદ્ર-ચંદ્રાવતી, મદનમોહના, પદ્માવતી, બરાસ-કસ્તુરી વગેરેનો સમાવેશ થાય છે.
આ કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા (છ પંક્તિના ટુચકા) પણ સમાવી લેવાયા છે
શામળનું વખણાતું સાહિત્ય :- છપ્પા,પદ્યવાર્તા
કૃતિઓ
🌹અગદવિશતિ,
🌹રાવણ-મંદોદરી સંવાદ,
🌹દરૌપદીવસ્ત્રાહરણ,
🌹શિવપુરાણ
🌹રપાવતી
🌹પદ્માવતી
🌹મદન મોહના
🍁શામલની જાણીતી પંક્તિઓ🍁
📌દોહેલા દિવસ કાલે વામશે
📌પટ કરાવે વેઠ
📌ગાજયા મેહ વરસે નહીં
🌹મીર રેશ્મા જ્ઞાન ગંગા admin
Leave a Comment