સાહિત્યકારોની લાક્ષણિકતા
*✍સાહિત્યકારોની લાક્ષણિકતા*
*✍નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ
*✍મીરાં :* પ્રેમદીવાની, જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}
*✍અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર
*✍પ્રેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ
*✍શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર
*✍દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ, ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા
*✍નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)
*✍દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક
*✍રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા
*✍ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ
*✍મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ
*✍નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ
*✍રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,
મકરંદ*
*✍બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ
*✍આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
*✍રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*
*✍મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક
*✍સુરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર
*✍ન્હાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત
*✍બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા
*✍અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી
*✍દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ
*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર
*✍પં. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર
*✍સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર
*✍ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી
*✍ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા
*✍ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક
*✍ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા
*✍જ્યોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ
*✍ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર
*✍પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક
*✍રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ
*✍નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ
*✍નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ
*✍ચુનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક
*✍ચંદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક
*✍રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર
*✍રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)
*✍મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જક
*✍લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક
*✍ગુણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક
*✍પ્રહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’
*✍જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક
*✍સ્વામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ
*✍રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ
*✍ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક સર્જક
*✍રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવક્તા
Leave a Comment