ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

 📚📚-: ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ :-📚📚


1⃣ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી:-👇


 (ગુજરાત વિદ્યાસભા 👈પાછળ થી નામ ધારણ કર્યું )


🗓સ્થાપના :- 26 ડિસેમ્બર 1848


🏫સ્થળ :- અમદાવાદ  


👨‍💼સ્થાપક :- ફાર્બસ સાહેબ 


📰અઠવાડિક :- વરતમાન 


🗞પખવાડિક :- બુદ્ધિપ્રકાસ 



2⃣ ગુજરાત સાહિત્ય સભા :-👇


🗓સ્થાપના :- 1904


🏫સ્થળ :- અમદાવાદ 


👨‍💼સ્થાપક :- રણજિતરામ વાવાભાઈ મહેતા 


🎖ચંદ્રક:- આ સંસ્થા " રણજિતરામ સુવર્ણચંદ્રક " એનાયત કરે છે.... 



3⃣ ગુજરાતી સાહિત્ય પરિસદ :- 👇


🗓સ્થાપના :- 1905


🗞સામાયિક :- પરબ 



4⃣ વડોદરા સાહિત્ય સભા :-👇


🗓સ્થાપના :- 1916


(પ્રેમાનંદ સાહિત્ય સભા 👈પાછળ થી નામ ધારણ કર્યું - સ્થાપના :- 1944)


🏫સ્થળ :- વડોદરા 



5⃣ ગુજરાતી સાહિત્ય મંડળ :- 👇


🗓સ્થાપના :- 1923


( નર્મદ સાહિત્ય સભા 👈પાછળ થી નામ ધારણ કર્યું . સ્થાપના :- 1939)


🏫સ્થળ :- સુરત 


🎖ચંદ્રક:- "નર્મદ સુવર્ણ ચંદ્રક" એનાયત કરે છે.... 


6⃣ગુજરાતી સાહિત્ય અકાદમી :-👇


🗓સ્થાપના :- 1982


🏫સ્થળ :- ગાંધીનગર 


🗞મુખપત્ર :- શબ્દસૃષ્ટિ 


No comments

Powered by Blogger.